GPSC Class 1 - 2 2023 Paper 1

Question 186
MEDIUMCorrect: +1Incorrect: -1

રેલ્વે ટ્રેક પાસે ઉભેલ એક વ્યક્તિ એક ટ્રેનને પોતાને 80 સેકન્ડમાં પસાર કરતી જુએ છે, પરંતુ 180 મીટર લાંબા પુલને પસાર કરતાં તે જ ટ્રેનને 200 સેકન્ડ લાગે છે. તો ટ્રેનની ઝડ૫ કેટલી હશે?

    a
    1.2 મીટર/ સેકન્ડ
    b
    1.8 મીટર/ સેકન્ડ
    c
    2.1 મીટર/ સેકન્ડ
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહી