GPSC Class 1 - 2 2023 Paper 1

Question 169
EASYCorrect: +1Incorrect: -1

M એક સરકતી સીડી (escalator) પર 5 પગથિયા પ્રતિ સેકન્ડની ઝડપે ચાલે છે અને બીજા છેડે 10 સેકંડમાં પહોંચે છે. પરત ફરતી વખતે, સમાન ઝડપે તે શરૂઆતની જગ્યાએ 40 સેકંડમાં પહોંચે છે. તો તે સરકતી સીડી (escalator) પર કેટલા પગથિયા હશે ?

    a
    40
    b
    50
    c
    80
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં