GPSC Class 1 - 2 2023 Paper 1

Question 187
DIFFICULTCorrect: +1Incorrect: -1

રૂ 1550 નો એક ભાગ 5 % ના દરે અને બાકીનો ભાગ 8 % ના દરે સાદા વ્યાજે ધીરવામાં આવે છે. 3 વર્ષ પછી કુલ વ્યાજ રૂ. 300 મળે છે. તો 5 % અને 8 % ના દરે ધીરેલ નાણાંનો ગુણોત્તર કેટલો થશે ?

    a
    5: 8
    b
    6: 7
    c
    16: 15
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં