નીચેના પૈકી કઈ બંધારણીય જોગવાઈઓ કેટલીક બંધારણીય સંસ્થાઓની સરકારી પ્રણાલીથી સ્વતંત્રતા સુનિશ્ચિત કરે છે ?
1. સેવાકાળની બાંયધરી (Security of tenure)
2. નિશ્ચિત સેવાની શરતો (Fixed Service Conditions)
3. ભારતના એકત્રીત ભંડોળ પર વસૂલવામાં આવતા ખર્ચ (Expenses being charged on the Consolidated Fund of India)
સાચો ઉત્તર કોડ પસંદ કરો.