કલમ 368માં નિયત કરવામાં આવેલ બંધારણના સુધારા માટેની પ્રક્રિયા વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. આ અંગેનું વિધેયક સૌ પ્રથમ લોકસભામાં જ ૨જૂ કરી શકાય છે.
2. આવું વિધેયક મંત્રી દ્વારા જ રજૂ થવું જોઈએ.
3. બે ગૃહો વચ્ચે મતભેદના કિસ્સામાં વિચારવિમર્શ કરવા અને વિધેયકને પસાર કરવાના હેતુસર બંને ગૃહોની સંયુક્ત બેઠક યોજવામાં આવે છે.
ઉપરના પૈકી કયા વિધાનો સત્ય નથી ?