માર્ગદર્શક સિધ્ધાંતો બિન-ન્યાયિક સ્વરૂપના છે જે સૂચવે છે કે -
1. જો સરકાર માર્ગદર્શક સિધ્ધાંતોને કાયદાકીય રીતે લાગુ કરવામાં નિષ્ફળ જાય અથવા તો કેટલાક કિસ્સાઓમાં તેનું ઉલ્લંઘન કરે તો નાગરિક નામદાર અદાલતમાં જઈ શકે નહીં.
2. માર્ગદર્શક સિધ્ધાંતોના અમલ માટે સરકાર કાયદા ઘડી શકતી નથી.
સાચો ઉત્તર કોડ પસંદ કરો.