GPSC Class 1 - 2 2023 Paper 1

Question 2
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચે આપેલ વિધાનો ધ્યાનમાં લો.
1. મગધ સોળ મહાજનપદો પૈકીનું એક હતું જે સૌથી શક્તિશાળી રાજ્ય અને વિશાળ સામ્નાજ્યના કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું હતું.
2. અજાતશત્રુ એ મગધ સામ્રાજ્યનો પ્રથમ રાજા હતો.
3. પાટલીપુત્ર મગધની પ્રથમ રાજધાની હતી.
ઉપરના વિધાનો પૈકી ક્યું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

    a
    માત્ર 1
    b
    1,2
    c
    1,3
    d
    2,3