GPSC Class 1 - 2 2023 Paper 1

Question 59
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચે આપેલ ભારતીય પરંપરાગત કળા અને તેની સાથે સંકળાયેલ મુખ્ય રાજ્યની જોડીઓ ધ્યાનમાં લો.
1. સાંઝી કળા-ઉત્તરપ્રદેશ
2. ગોંડ ચિત્રકળા - મધ્યપ્રદેશ
3. રોગન ચિત્રકળા - રાજસ્થાન
ઉપરના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?

    a
    માત્ર 1
    b
    1,2
    c
    2,3
    d
    1,2,3