ભારતના ચૂંટણી પંચ (Election Commission of India) (ECI) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. ચૂંટણી આયુક્તોને તેમની મુદત પૂર્ણ થાય તે પહેલા હોદ્દા ઉપરથી દૂર કરી શકાય છે.
2. મુખ્ય ચૂંટણી આયુક્તને માત્ર સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિને જે રીતે હોદ્દા ઉપરથી દૂર કરી શકાય તે પ્રક્રિયા દ્વારા દૂર કરી શકાય છે.
3. બંધારણ નિવૃત્ત થતા ચૂંટણી આયુક્તને સરકાર દ્વારા આગળની કોઈપણ નિમણૂંક પર પ્રતિબંધ મૂકે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?