GPSC Class 1 - 2 2023 Paper 1

Question 20
EASYCorrect: +1Incorrect: -1

નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ?

    a
    ઇન્દુલાલ યાજ્ઞિકે અલગ ગુજરાત રાજ્યની હિમાયત કરતી ચળવળનું નેતૃત્વ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
    b
    1 મે, 1961ના રોજ સત્તાવાર રીતે ગુજરાતની એક અલગ રાજ્ય તરીકે સ્થાપના કરવામાં આવી હતી અને અમદાવાદને તેની રાજધાની તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.
    c
    1971માં ગુજરાતની રાજધાની તરીકે રચાયેલ આધુનિક શહેર ગાંધીનગર એ અમદાવાદનું સ્થાન લીધું.
    d
    ગુજરાતે નોંધપાત્ર પડકારોનો સામનો કર્યો છે, જે પૈકી 2001માં કચ્છમાં જેનું કેન્દ્ર હતું તેવા વિનાશક ભૂકંંપનો પણ સમાવેશ થાય છે.