GPSC Class 1 - 2 2023 Paper 1

Question 3
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચે આપેલી જોડીઓ ધ્યાનમાં લો.
મહાજનપદશહેર
1. મગધરાજગૃહ
2. કોસલાતક્ષશિલા
3. અવંતીઉજ્જૈન
ઉપરના પૈકી કઈ જોડી/ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?

    a
    માત્ર 1
    b
    1,2
    c
    1,3
    d
    2,3