GPSC Class 1 - 2 2023 Paper 1

Question 123
MEDIUMCorrect: +1Incorrect: -1

ગ્રામસભા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. ‘ગ્રામસભા’ પદ એ ભારતના બંધારણમાં વ્યાખ્યાયિત કરવામાં આવેલ નથી.
2. તે કાયમી સંસ્થા છે.
3. ગ્રામસભાના નિર્ણયને ૨દ કરવાની સત્તા રાજ્ય સરકાર પાસે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

    a
    1,2
    b
    માત્ર 2
    c
    2,3
    d
    1,2,3