GPSC Class 1 - 2 2023 Paper 1

Question 175
EASYCorrect: +1Incorrect: -1

P, Q, R, S અને T એક વર્તુળાકાર ટેબલની ફરતે બેઠા છે. R એ P ની જમણી બાજુએ અને S ની ડાબી બાજુએ અને S બીજા સ્થાને છે. T એ P અને S ની વચ્ચે નથી. તો R ની ડાબી બાજુ બીજા સ્થાને કોણ છે ?

    a
    Q
    b
    P
    c
    S
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં