GPSC Class 1 - 2 2023 Paper 1

Question 30
EASYCorrect: +1Incorrect: -1

1920માં શરૂ થયેલી અસહકારની ચળવળ સાથે નીચેના પૈકી કોના મૃત્યુનો યોગાનુયોગ છે?

    a
    જી.કે. ગોખલે
    b
    મોતીલાલ નેહરૂ
    c
    દાદાભાઈ નવરોજી
    d
    લોકમાન્ય તિલક