GPSC Class 1 - 2 2023 Paper 1

Question 12
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કઈ નીતિ / સિદ્ધાંત હેઠળ ઝાંસીનું દેશી ૨જવાડું ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે જોડી દેવામાં આવ્યું હતું ?

    a
    ખાલસા નીતિ (Doctrine of Lapse)
    b
    મૂળભૂત માળખાનો સિદ્ધાંત (Doctrine of Basic Structure)
    c
    ગ્રહણનો સિદ્ધાંત (Doctrine of Eclipse)
    d
    ઉપરોક્ત પૈકી એકપણ નહીં