GPSC Class 1 - 2 2023 Paper 1

Question 181
DIFFICULTCorrect: +1Incorrect: -1

નિર્દેશ : દરેક પ્રશ્નમાં બે વિધાનો અને ચાર તારણો (conclusions) I, II, III અને IV. તમારે એ વિધાનોને સાચા ગણવાના છે, ભલે તેઓ સામાન્ય હકીકતથી અલગ લાગતા હોય. તમારે એ નક્કી કરવાનું છે કે આપેલા વિધાનો પરથી આપેલા તારણો પૈકી કયા તારણો નિશ્ચિતપણે તારવી શકાય છે. સાચો વિકલ્પ પસંદ કરો.
વિધાનો:
બધી પેન પેન્સિલ છે.
એકપણ પેન્સિલ વાનર નથી.
તારણ :
I. કોઈપણ પેન વાનર નથી.
II. કેટલીક પેન વાનર છે.
III. બધા વાનર પેન છે.
IV. કેટલાક વાનર પેન છે.

    a
    તારણ II અથવા III અનુસરે છે.
    b
    તારણ II અથવા IV અનુસરે છે.
    c
    ફક્ત તારણ I અનુસરે છે.
    d
    બધા તારણો અનુસરે છે.