GPSC Class 1 - 2 2023 Paper 1

Question 7
EASYCorrect: +1Incorrect: -1

ઈ.સ. 9મી સદીમાં શંકરાચાર્યએ હિંદુ ધર્મશાસ્ત્રના નીચેના પૈકી કયા સૂત્ર (system) ઉપર ભાષ્ય (commentary) લખ્યું હતું ?

    a
    સાંખ્ય
    b
    વૈશેષિક
    c
    યોગ
    d
    ઉત્તર મીમાંસા