GPSC Class 1 - 2 2023 Paper 1

Question 165
MEDIUMCorrect: +1Incorrect: -1

P અને Q ની હાલની ઉંમરનો ગુણોત્તર અનુક્રમે 5 : 7 છે. જો Q ની હાલની ઉમર અને P ની 6 વર્ષ પછીની ઉંમરનો તફાવત 2 હોય, તો P અને Q ની હાલની ઉંમરનો સરવાળો કેટલો થશે ?

    a
    36 વર્ષ
    b
    48 વર્ષ
    c
    60 વર્ષ
    d
    72 વર્ષ