માનગઢ હત્યાકાંડ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. ભારતના ઈતિહાસમાં માનગઢ હત્યાકાંડ જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી બનેલી ઘટના છે.
2. તેનો ઉલ્લેખ ‘આદિવાસી જલિયાંવાલા’ તરીકે કરવામાં આવે છે કે જેમાં બ્રિટીશ લશકરી દળો દ્વારા હજારો ભીલ આદિવાસીઓની હત્યા કરવામાં આવી હતી.
3. માનગઢની ટેકરીઓ રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલી છે.
ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે ?