સીમા ચિહ્ન રૂપ ચુકાદાઓ અને નામદાર અદાલતના નિર્ણયો નીચે આપેલા છે. આ જોડીઓને ચકાસો.
1. મિનરવા મીલ્સ વિરૂદ્ધ ભારત સરકાર : બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તા બંધારણ દ્વારા મર્યાદિત છે.
2. અહેમદખાન વિરૂદ્ધ શાહબાનો બેગમ : છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાને ભરણપોષણ આપવા ફોજદારી પ્રક્રિયા કોડ (Criminal Procedure Code) ની કલમ 125 ની.
3. શ્રેયા સિંઘલ વિરૂદ્ધ ભારત સરકાર : ભારતની નામદાર સર્વોચ્ચ અદાલતે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરતી માહિતી ટેકનોલોજી અધિનિયમ (ઈન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ (IT એક્ટ))ની કલમ 66A ને ૨દ કરી તેને ગેરબંધારણીય જાહેર કરી.
ઉપરના પૈકી કયાં વિધાનો સત્ય છે ?