કાલબેલિયા વિશે નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. તે ગુજરાતના કાલબેલિયા સમુદાયની મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવતું લોકનૃત્ય છે.
2. ‘બિન’ (Been) આ નૃત્ય સ્વરૂપનું લોકપ્રિય સંગીત સાધન છે.
3. UNESCO એ કાલબેલિયા લોકગીતો અને નૃત્યોનો માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની પ્રતિનિધિ સૂચિમાં ઉલ્લેખ કર્યો છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચા છે ?