GPSC Class 1 - 2 2023 Paper 1

Question 6
EASYCorrect: +1Incorrect: -1

નીચે આપેલી જોડી પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?

    a
    ઈલોરા ગુફાઓ - રાષ્ટ્રકુટ શાસકો
    b
    મહાબલિપુરમ - પલ્લવ શાસકો
    c
    ખજુરાહો - ચંદેલ શાસકો
    d
    એલીફંટા ગુફાઓ - મૌર્ય યુગ