GPSC Class 1 - 2 2023 Paper 1

Question 73
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચે લેખક અને તેમણે લખેલ પુસ્તકોની જોડી આપેલી છે. કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? 
લેખકનું નામ - પુસ્તકનું નામ

    a
    ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી - લીલાવતી : એક જીવન
    b
    કે.એમ. મુનશી - કૃષ્ણાવતાર
    c
    પન્નાલાલ પટેલ - ભાંગ્યાના ભેરું
    d
    મનુભાઈ પંચોળી - આંચળો