જાહેર વ્યવસ્થા (Public Order) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. બંધારણની કલમ 25 , તમામ વ્યક્તિઓને જાહેર વ્યવસ્થાને આધીન રહીને મુક્ત રીતે ધર્મ માનવાનો, પાળવાનો અને તેનો પ્રચાર કરવાનો અધિકાર આપે છે.
2. ભારતના બંધારણની સાતમી અનુસૂચિ અનુસાર, જાહેર વ્યવસ્થાની બાબતો પર કાયદો ઘડવાની સત્તા રાજ્યો પાસે છે.
3. જાહેર વ્યવસ્થા પણ મૂળભૂત અધિકારોને મર્યાદિત કરવા માટેનો એક આધાર છે.
ઉપરના પૈકી કયું વિધાન / ક્યા વિધાનો સત્ય છે ?