GPSC Class 1 - 2 2023 Paper 1

Question 185
EASYCorrect: +1Incorrect: -1

બે મિત્રો P અને Q ને 18 દિવસમાં એક કામ કરવા રોકવામાં આવે છે. જો P એ Q કરતાં બમણો કાર્યક્ષમ હોય, તો Q એકલો તે કામ કેટલા દિવસમાં કરશે ?

    a
    54 દિવસ
    b
    42 દિવસ
    c
    66 દિવસ
    d
    ઉપરોક્ત પૈકી કોર્ઈ નહીં