GPSC Class 1 - 2 2023 Paper 1

Question 163
MEDIUMCorrect: +1Incorrect: -1

P, Q, R ના પગાર 2: 3: 5 ના ગુણોત્તરમાં છે. જો તેમના પગારમાં અનુક્રમે 15 %, 10 % અને 20 % ઈજાફો મંજૂર થાય, તો તેમના પગારનો નવો ગુણોત્તર કેટલો થશે ?

    a
    3: 3: 10
    b
    10: 11: 21
    c
    23: 33: 60
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં