નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ અસ્થાયી સમયગાળા માટે પણ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે કામ કરી શકતા નથી.
2. વડી અદાલતના ન્યાયાધીશની અસ્થાયી સમયગાળા માટે સર્વોચ્ચ અદાલતના એડહોક ન્યાયાધીશ તરીકે નિયુક્તિ કરી શકાય છે.
ઉપરના પૈકી કયું વિધાન / ક્યા વિધાનો સત્ય છે ?