GPSC Class 1 - 2 2023 Paper 1

Question 100
MEDIUMCorrect: +1Incorrect: -1

ગિદ્ધા (Giddha), ઘુમર (Ghoomar) અને ગરબા (Garba) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. તે ત્રણેય લોકનૃત્યો છે.
2. આ ત્રણેય નૃત્યો સ્ત્રીઓ દ્વારા ભજવવામાં આવે છે.
3. ત્રણેય નૃત્યો રાજસ્થાનના છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

    a
    માત્ર 1
    b
    1,2
    c
    1,3
    d
    2,3