"અર્થશાસ્ત્ર" વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. આ પુસ્તક કૌટિલ્ય દ્વારા સંસ્કૃત ભાષામાં રચવામાં આવ્યું હતું.
2. ‘અર્થશાસ્ત્ર’ની હસ્તપ્રત સૌ પ્રથમ જેમ્સ પ્રિન્સેપ (James Prinsep) દ્વારા શોધવામાં આવી હતી.
3. તે મૌર્ય ઈતિહાસનો સૌથી મહત્ત્વપૂર્ણ સાહિત્યિક સ્ત્રોત છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સત્ય છે ?