એક મોબાઈલ કંપની દર મહિને રૂ. 350 નિશ્ચિત ભાડુ વસૂલે છે. તે પ્રતિ મહિને નિ:શુલ્ક 200 કોલ કરવા દે છે. જ્યારે કોલની સંખ્યા 200 થી વધે ત્યારે પ્રતિ કોલ રૂ. 1.4 વસૂલે છે અને જ્યારે કોલની સંખ્યા 400 થી વધે ત્યારે પ્રતિ કોલ રૂ. 1.6 વસૂલે છે. એક ગ્રાહક ફેબ્રુઆરીમાં 150 કોલ અને માર્ચમાં 250 કોલ કરે છે. તો તે ગ્રાહક માટે ફેબ્રુઆરીના પ્રત્યેક કોલ કરતા માર્ચનો પ્રત્યેક કોલ કેટલા ટકા સસ્તો પડશે ?