GPSC Class 1 - 2 2023 Paper 1

Question 29
MEDIUMCorrect: +1Incorrect: -1

સ્વાતંત્ર્ય સેનાની શહીદ ભગતસિંહ નીચેના પૈકી કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા ?

    a
    સ્વરાજ પક્ષ
    b
    ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
    c
    હિંદુસ્તાન સોશીયાલીસ્ટ રીપબ્લીકન એસોસીએશન
    d
    ભારતીય સામ્યવાદી પક્ષ