M અને S નાટ્યશાસ્ત્ર અને કોમ્પ્યુટર સાયન્સમાં નિષ્ણાત છે. Z અને M કોમ્પ્યુટર સાયન્સ અને ભૌતિક વિજ્ઞાનમાં નિષ્ણાત છે. Z, P અને N ભૌતિક વિજ્ઞાન અને ઈતિહાસમાં નિષ્ણાંત છે. N અને Z ભૌતિક વિજ્ઞાન અને ગણિતમાં નિષ્ણાત છે. P અને S ઈતિહાસ અને નાટ્યશાસ્ત્રમાં નિષ્ણાંત છે. તો ભૌતિક વિજ્ઞાન, નાટ્યશાસ્ત્ર અને કોમ્પ્યુટર સાયન્સમાં કોણ નિષ્ણાંત છે?