નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. ધ્રુપદ હિંદુસ્તાની ગાયકીની જૂની શૈલી છે, જે પરંપરાગત રીતે પુરૂષ ગાયકો દ્વારા રજૂ કરવામાં આવે છે.
2. ટપપા (Tappa) સંગીત મધ્યકાલીન ફારસી સંગીતમાંથી અપનાવવામાં આવ્યું હતું.
ઉપરના આપેલા વિધાનો પૈકી ક્યું વિધાન / કયા વિધાનો સત્ય છે?