GPSC Class 1 - 2 2023 Paper 1

Question 136
EASYCorrect: +1Incorrect: -1

માલિકો, કર્મચારીઓ, બોર્ડ ઑફ ડીરેક્ટર્સ અને કાર્ય અતિરૂચિ (culture) સંસ્થાના_____ નું નિર્માણ કરે છે.

    a
    બાહ્ય પરિસ્થિતિ (external environment)
    b
    આંતરિક પરિસ્થિતિ (internal environment)
    c
    કાર્ય પરિસ્થિતિ (task environment)
    d
    સામાન્ય પરિસ્થિતિ (general environment)