GPSC Class 1 - 2 2023 Paper 1

Question 137
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચે આપેલી સંસ્થાઓ પૈકી કઈ સંસ્થા ભારતમાં વૈધાનિક સંસ્થા નથી ?

    a
    નિયંત્રક તથા મહાલેખા પરીક્ષક (કોમ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ)
    b
    ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (Securities \& Exchange Board of India)
    c
    રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (National Human Rights Commission )
    d
    રાષ્ટ્રીય લઘુમતી આયોગ (National Commission for Minorities)