રાજ્ય ચૂંટણી પંચ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. રાજ્યપાલ રાજ્ય ચૂંટણી આયુક્તની નિમણૂંક અને તેમની સેવાની શરતો તથા સેવાકાળ સુનિશ્ચિત કરે છે.
2. રાજ્યના ચૂંટણી આયુક્તને માત્ર વડી અદાલતના ન્યાયાધીશની પધ્ધતિથી અને આધાર પર હોદા પરથી દૂર કરી શકાય છે.
3. રાજ્ય ચૂંટણી પંચોએ વિધાનસભાની ચૂંટણીઓ માટે ભારતના ચૂંટણીપંચો દ્વારા બનાવેલી મતદાર યાદીને અપનાવવી ફરિજીયાત છે
ઉપરના પૈકી કયું વિધાન/ ક્યા વિધાનો સત્ય છે ?