GPSC Class 1 - 2 2023 Paper 1

Question 164
MEDIUMCorrect: +1Incorrect: -1

ત્રણ વ્યક્તિઓ P,Q,અને R, એ એક કાર રૂ. 520 માં ભાડે લીધી અને અનુક્રમે 7,8 અને 11 કલાક તેનો ઉપયોગ કર્યો. તો ભાડા તરીકે Q એ કેટલા ચૂકવ્યા હશે ?

    a
    104
    b
    160
    c
    232
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં