GPSC Class 1 - 2 2023 Paper 1

Question 16
MEDIUMCorrect: +1Incorrect: -1

વિધાન 1 : ચંદ્રગુપ્ત મૌર્ય એ ઈ.સ. પૂર્વે 322થી ઈ.સ. પૂર્વે 294ની આસપાસ પ્રદેશના ભાગો ઉપર વિજ્ય મેળવ્યો. તેણો પુષ્યમિત્રને જૂનાગઢના શાસક તરીકે નિયુક્ત કર્યા.
વિધાન 2 : સમ્રાટ અશોકે તે જ સમયગાળા દરમ્યાન જૂનાગઢ નજીકના ખડકો પરના શિલાલેખ દ્વારા ગુજરાત પર પોતાની નિશાની છોડી હતી.
ઉપરના વિધાનો ચકાસો.

    a
    માત્ર 1 સાયું છે.
    b
    માત્ર 2 સાચું છે.
    c
    1 તથા 2 બંને સાચા નથી.
    d
    1 તથા 2 બંને સાચા છે.