રાષ્ટ્રીય મહિલા આયોગ (National Commission for Women) (NCW) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. તેની પાસે વડી અદાલતની તમામ સત્તાઓ છે.
2. તે મહિલાઓના ઉત્પીડનના કેસ સાંભળી શકે છે અને યોગ્ય સજાનો આદેશ આપી શકે છે.
3. તે મહિલાઓ માટે બંધારણીય અને કાયદાકીય સુરક્ષાની સમીક્ષા કરી શકે છે.
4. તે ફરિયાદોના નિવારણની સુવિધા આપે છે અને મહિલાઓને અસર કરતી તમામ નીતિ વિષયક બાબતો પર સરકારને સલાહ આપે છે.
ઉપરના પૈકી કયા વિધાનો સત્ય છે ?