GPSC Class 1 - 2 2023 Paper 1

Question 65
MEDIUMCorrect: +1Incorrect: -1

વિજ્યનગર મંદિર સ્થાપત્યના કેટલાક મુખ્ય લક્ષણો નીચેના પૈકી કયા હતા ?
1. ઊંચા ગોપુરમ
2. સ્તંભ સાથેના કલ્યાણ મંડપ
3. સ્તંભ ઉપર શિલ્પનો અભાવ
સાચો ઉત્તર કોડ પસંદ કરો.

    a
    1,2
    b
    માત્ર 1
    c
    2,3
    d
    1,2,3