GPSC Class 1 - 2 2023 Paper 1

Question 170
MEDIUMCorrect: +1Incorrect: -1

એક ટાયરને બે પંકચર છે. પ્રથમ પંકચર એકલું 9 મિનિટમાં ટાયરને સપાટ (flat) કરે અને બીજું પંકચર એકલું તે 6 મિનિટમાં કરે છે. જો હવા અચળ દરે નિકળતી હોય, તો બે પંક્ચરને એકસાથે ટાયરને સપાટ (flat) કરતાં કેટલો સમય લાગશે ?

    a
    90 સેકંડ
    b
    135 સેકંડ
    c
    210 સેકંડ
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં