GPSC Class 1 - 2 2023 Paper 1

Question 38
EASYCorrect: +1Incorrect: -1

હૈદરાબાદ રાજ્યને ભારતીય પ્રજાસત્તાકનો ભાગ બનાવવા માટે સરદાર પટેલ દ્વારા ક્યું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ?

    a
    ઓપરેશન બ્લ્યુ સ્ટાર
    b
    ઓપરેશન પોલો
    c
    ઓપરેશન સીઝ (Seize)
    d
    ઓપરેશન યુનિટી