GPSC Class 1 - 2 2023 Paper 1

Question 15
EASYCorrect: +1Incorrect: -1

વરિષ્ઠ બ્રિટીશ સેના અધિકારી સર હ્યુ રોઝે નીચેના પૈકી કોને “The best and bravest military leader of the rebel" (વિદ્રોહના સૌથી શ્રેષ્ઠ અને સૌથી વધુ બહાદુર લશકરી નેતા) તરીકે વર્ણવેલ છે ?

    a
    લક્ષ્મી બાઈ
    b
    કુંવર સિંહ
    c
    અમર સિંહ
    d
    બહાદુર શાહ ઝફર