GPSC Class 1 - 2 2023 Paper 1

Question 18
MEDIUMCorrect: +1Incorrect: -1

મૌર્ય સામ્રાજ્ય સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો.
વિધાન 1 : આ સમયગાળામાં અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ હતો. મૌર્ય રાજ્યે ખેતી હેઠળ ફળદ્રુપ જમીનને લાવવા માટે નવી કૃષિ વસાહતોની સ્થાપના કરી.
વિધાન 2 : સીતાધ્યક્ષ અધિકારીને અંતર્દેશીય નેવિગેશનની દેખરેખ રાખવાની જવાબદારી આપવામાં આવી હતી.
ઉપરોક્તમાંથી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?

    a
    માત્ર 1
    b
    માત્ર 2
    c
    1 અને 2 બંને સાચા છે.
    d
    1 અને 2 બંને સાચા નથી.