GPSC Class 1 - 2 2023 Paper 1

Question 197
EASYCorrect: +1Incorrect: -1

એક ફોટોગ્રાફ તરફ જોઈ, એક સ્ત્રીએ S ને કહ્યું, "હું આ સ્ત્રીની એકમાત્ર પુત્રી છું, અને તેણીનો પુત્ર એ તારા મામા છે." તો તે સ્ત્રી S ના પિતા સાથે કયા સંબંધથી જોડાયેલી છે ?

    a
    મામી
    b
    પત્ની
    c
    પુત્રી
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં