GPSC Class 1 - 2 2023 Paper 1

Question 195
EASYCorrect: +1Incorrect: -1

ત્રિકોણની બાજુઓનો ગુણોતર 10: 24: 26 અને તેની પરિમિતી 300 મી છે. તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે ?

    a
    2500 ચો મીટર
    b
    2750 ચો મીટર
    c
    3250 ચો મીટર
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં