GPSC Class 1 - 2 2023 Paper 1

Question 191
MEDIUMCorrect: +1Incorrect: -1

એક બાસ્કેટમાં 4 લાલ, 5 વાદળી, અને 3 લીલી લખોટી છે, જો ત્રણ લખોટી યથેચ્છ રીતે પસંદ કરવામાં આવે, તો બધી લીલી અથવા બધી લાલ હોય તેની સંભાવના કેટલી ?

    a
    17\frac{1}{7}71​​
    b
    124\frac{1}{24}241​​
    c
    144\frac{1}{44}441​​
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં