GPSC Class 1 - 2 2023 Paper 1

Question 179
MEDIUMCorrect: +1Incorrect: -1

એક 15 સેમીનો રંગીન સમઘન 3 સેમીના નાના સમઘનોમાં કાપવામાં આવે તો, જેની એક જ સપાટી રંગીન હોય તેવા કેટલા સમઘન બનશે ?

    a
    54
    b
    48
    c
    36
    d
    ઉપરોક્ત પૈકી કોઈ નહીં