GPSC Class 1 - 2 2023 Paper 1

Question 174
EASYCorrect: +1Incorrect: -1

K એ દક્ષિણાભિમૂખ ઉભો છે. પછી એ જમણી તરફ ફરી 20 મી ચાલે છે. પછી ફરી એ જમણે વળી 10 મી ચાલે છે. તે પછી તે ડાબે વળી 10 મી ચાલે છે. પછી તે જમણી તરફ વળી 20 મી ચાલે છે. ફરીથી તે જમણે વળી 60 મી ચાલે છે. તો શરૂઆતના બિંદુથી તે કઈ દિશામાં હશે?

    a
    ઉત્તર
    b
    ઉત્તર-પૂર્વ
    c
    ઉત્તર- પશ્વિમ
    d
    પૂર્વ