GPSC Class 1 - 2 2023 Paper 1

Question 172
MEDIUMCorrect: +1Incorrect: -1

નિર્દેશ: આપેલા દરેક પ્રશ્નમાં, પાંચ શબ્દો આપવામાં આવ્યા છે, તે પૈકી ચાર શબ્દો એક રીતે સરખા છે, અને એક ભિન્ને. તમારે જુદો પડતો હોય એવો શબ્દ તમારા જવાબ તરીકે પસંદ કરવાનો છે.
મેગ્નેલિયમ, જર્મેનિયમ, ડ્યુરેલિયમ, કાંસુ, પિત્તળ

    a
    જર્મેનિયમ
    b
    મેગ્નેલિયમ
    c
    કાંસુ
    d
    પિત્તળ